न मिलनेके ख्वाब देखती, न मिलनेकी खुशी होती, न बिछड़ने पर आँख रोती, न जुदाइकी शिकायत होती, न वादे होते, न कसमे होती न दिलमें बेकरारीसी होती, काश मैं तेरी जेसी होती। सपना
જિંદગી છે શબ્દો.
મારા શબ્દો કાગળ પર આવતા વર્ષો લાગ્યા.
રહી ન શક્યા હ્રદયમાં,ઉભરી આવ્યા.
શબ્દોને સથવારે જિદગી જશે.
શબ્દો હવે બોલવાના.
મારા અંતર આત્માનો અવાજ શબ્દો.
સપના
No comments:
Post a Comment